IMA દ્વારા પત્રીકા વિતરણ

820

તા. ૧ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિનની ઉજવણીના ભાગરૂપે સર.ટી. હોસ્પિટલ ખાતે સરકારી મેડીકલ કોલેજ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન અને પી.એસ.અમે. વિભાગ દ્વારા લોકોમાં એચઆઈવી અને એઈડસ અંગેની જન જાગૃતિ લાવવા માટે પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleબોટાદ પોલીસે દુષ્કર્મના આરોપીનો સ્કેચ જાહેર કર્યો
Next articleસુરતના છેતરપીંડીના ગુનાનો ફરાર આરોપી ભાવનગર ખાતેથી ઝડપાયો