બાન્દ્રાથી ભાવનગર આવેલી ટ્રેનમાંથી બીયરના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લઈ રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.
બાન્દ્ય્રાથી ભાવનગર ટર્મિનસ આવેલી ટ્રેનમાંથી ક્રિષ્નાબેન આડોડીયા નામની મિલા બીયરની ત્રણ પેટી સાથે મળી આવતા રેલ્વે પોલીસે ક્રિષ્નાબેનની ધરપકડ કરી હતી. રેલ્વે પોલીસે બીયરનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.