સુરત રાજદ્રોહ કેસ  ઁછછજી કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર

494

સમાચારનને પગલે સુરતનાં પાટીદારોમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સુરતમાં રાજદ્રોહ કેસ મામલે છેલ્લાં ઘણાં સમયથી અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. સુરત રાજદ્રોહ કેસ મામલે પાટીદારો માટે સારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર કરાયાં છે. સમાચારનને પગલે સુરતનાં પાટીદારોમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સુરતમાં રાજદ્રોહ કેસ મામલે છેલ્લાં ઘણાં સમયથી અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. અમરોલી પોલીસ મથખે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. હાલ અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અલ્પેશને જેલમુકત કરાશે. અલ્પેશ કથીરિયાને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો છે. અન્ય કેસોનમાં જામીન મળ્યા બાદ અલ્પેશ કથીરિયાને જેલમુકત કરવામાં આવશે.

Previous articleહાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી ન્ઇડ્ઢ પેપર લીક મુદ્દે મેદાને, ૬ઠ્ઠીએ ન્યાયયાત્રાનું એલાન
Next article૨૦૦૨ ગુજરાત રમખાણ : જાકિયા જાફરીની અરજી જાન્યુઆરી સુધી ટળી