બોટાદ જિલ્લા પોલીસવડા મહેતાના હુકમ તેમજ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન મુજબ ઢસા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પીઆઈ કામળીયા દ્વારા ઢસાની વિવેકાનંદ સ્કુલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન બોલાવી પોલીસના તમામ પ્રકારના હથિયારો સાધન સામગ્રીનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું અને સ્કુલના વિદ્યાર્થીઓને પોલીસ કામગીરીથી વાકેફ કરાયા હતા સાથોસાથ ઢસા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કામળીયા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ગિફટ આપીને તેને આવકાર્યા હતા.