Gujarat આનંદપુર પ્રા.શાળામાં મહાપરિનિર્વાણ દિન ઉજવાયો By admin - December 6, 2018 618 વિશ્વના મહા માનવ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ધોલેરા તાલુકાના આનંદપુર પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી મહા પરિ નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.