GujaratBhavnagar DRM દ્વારા ડો. આંબેડકરને પુષ્પાંજલિ By admin - December 6, 2018 675 ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૩માં મહાપરિનિર્વાણ દિનની ડીઆરએમ કચેરી ખાતે ઉજવણી કરવામાં આવેલ જેમાં ડીઆરએમ રૂપા શ્રીનિવાસન, અધિકારીઓ રાકેશ રાજપુરોહિત, માશુકર અહેમદ સહિતે પુષ્પાંજલિ અપર્ણ કરવા સાથે શ્રધ્ધાંજલિ આપી હતી.