અભિનેતા ગુંજન ઉતરેજાની હાલમાં જન્મદિવસ પાર્ટી હતી અને જબરદસ્ત આયોજન કર્યું હતું જેમાં પલ્કિત સમ્રાટ, તિના દત્તા, આહના કુમરા, અપર્શક્તિ ખુરાના, શરદ કેલ્કર, કુબ્રા સૈત, કિશ્વર મર્ચન્ટ, સુયાષ રાય, મીયાંગ ચેંગ; હર્ષદીપ કૌર, રોહિત વર્મા, સુદેશ લાહિરી, રાજીવ ઠાકુર,વિકાસ કલંત્રી, રુપાલ ત્યાગી, મુલ્લી ગાંગુલી, મુબેન સૌદગર જીમી ફેલિક્સ, રાઘવ સચર, બલરાજ સિઅલ, મૃણાલ જૈન, પત્ની સ્વીટી જૈન, શાહિદ મલ્લયા, ડબ્બુ મલિક, રાજેશ બલવાણી, સુક્રિતિ અને પ્રકૃતિ કકર, પાવની પાંડે અને અસીસ કૌર જેવી અનેક હસ્તીયા શામિલ થઈ હતી.
ગુંજન ઉતરેજએ કહ્યું “જન્મદિવસ હંમેશાં મારા માટે વિશેષ છે. મારા માટે આ ડબલ ઉજવણી છે. હું મારા જન્મદિવસ સાથે થેંક્સગિવીંગને ભેગા કરવા માંગુ છું. આ વર્ષ એટલું પરિપૂર્ણ રહ્યું છે હું આ ખાસ દિવસ મારા પ્રિયજન સાથે ઉજવવા માંગતો હતો. મારા વિસ્તૃત કુટુંબના સભ્યો અને ઉદ્યોગના મારા મિત્રો લોકો જેણે મને અંગત અને વ્યવસાયિક રૂપે સમર્થન આપ્યો છે.”