જિલ્લાના જાખોરા ગામમાં રહેતા દિનેશભાઇ ઠાકોરે પોતાના ખેતરમાં દિવેલાનું વાવેતર કર્યું છે. હાલમાં દિવેલાના છોડ ઉપર માળ આવવાનું શરૂ થયું છે. જેમાં એરંડાના છોડ ઉપર છ થી સાત ફુટ લાંબી માળોછ આવી છે. એરંડાના છોડ ઉપર આટલી મોટી લાંબી માળો આવતી નથી. લાંબી માળો હોવાથી ઉતારો પણ વધારે આવશે.