બી.એમ. કોમર્સ દ્વારા મતદાન જાગૃતિ રેલી

753
bhav25112017-1.jpg

આગામી તા.૯ ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાના આશય સાથે આજે બી.એમ. કોમર્સ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મતદાન જાગૃતિના પ્લે-કાર્ડ અને બેનરો સાથે બાળકો નિકળ્યા હતા. રેલી મેઘાણીસર્કલ થઈ ક્રેસન્ટ, હલુરીયા અને ઘોઘાગેટ ચોક પહોંચી હતી. જ્યાં લોકોને મતદાન અંગે જાગૃત કરાયા હતા.            

Previous article ફુલસરના કોળી આધેડની હત્યા કરનાર રઘુને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ
Next article સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ