બહેનોની યોગાસન સ્પર્ધા

639

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મહાપાલિકા અમલીકરણ સમિતિ અને જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ભાવનગર દ્વારા ખેલ મહાકુંભ રાજયકક્ષાની અંડર-૧૪ અને ૧૭ બહેનો માટેની યોગાસન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Previous articleટીબીના દર્દીઓને પ્રોટીન યુકત ખોરાકનું વિતરણ
Next articleઆવાસ યોજનાના ફોર્મ માટે લાઈનો