ગાંધીનગર ખાતે કઝાકિસ્તાનની કોન્સ્યુલેટ કચેરીનો આજથી પ્રારંભ

633

મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે ૧૦ ડિસેમ્બરે ગાંધીનગરમાં મધ્ય એશિયાના ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાન ની કોન્સયુલ કચેરીનો પ્રારંભ કરાવશે.

ગાંધીનગરમાં કાર્યરત થનાર આ નવી કચેરીના કોન્સયુલર તરીકે દિલીપ ચુનીલાલ ચંદનની નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સોમવારે ૧૦ ડિસેમ્બરે સવારે ૧૦.૪૫ કલાકે સેક્ટર ૮ બી પ્લોટ નમ્બર ૩૫૨ ખાતે આ કચેરી ખુલ્લી મુકશે.

Previous articleઆયુર્વેદિકમા ખાનગી કોલેજોમાં નીટ વગરના અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ થયા
Next articleમગફળી બાદ હવે તુવેર કાંડ ગોલમાલ પ્રકરણમાં ગોડાઉન સીલ