કાગવડ સૌરાષ્ટ્ર ભરમાં વેગ પકડતું જીરોબજેટ કૃષિ અભિયાન આધ્યાત્મિક ખેતી એટલે ગાય આધારીત ખેતીની શીબીરનુ આયોજન કાગવડ ખોડલ ધામ નરેશભાઈ પટેલ કૃષિના ઋષિ પ્રફુલભાઈ સેજલિયાની ઉપસ્થિતિ સૌરાષ્ટ્રભરમાંથી કૃષિ ક્ષેત્રના અગ્રણીની વિશાળ હાજરીમાં ઝીરો બજેટ કૃષિ ઝેર મુક્ત જીવન પરમાર્થ સાથેની પ્રવૃત્તિ ગાય આધારિત કૃષિ શિબિરો ઠેર ઠેર માર્ગદર્શન શિબિરો કરતા કૃષિના ઋષિ સમાં અગ્રણીઓ દ્વારા ખર્ચ વગરની ખેતી તરફ વળવા આહવાન કરાયું ખોડલધામ કાગવડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર યોજાય હતી