રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્ને ડીઆરએમ કચેરી સામે ધરણા

1017

રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈ ડીઆરએમ કચેરી સામે એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. રેલ્વે તંત્રમાં ફરજ બજાવીર હેલા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા સુત્રોચ્ચાર કરી એક દિવસીય ધરણાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વેસ્ટન રેલ્વે મજદુર સંઘના સભ્ય્‌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleમાનવભક્ષી સિંહ આખરે પાંજરે પુરાયો
Next articleઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવાયેલ  બોટાદના પીઆઈની ધરપકડ