આવકવેરા વિભાગનો ક્લાસ વન અધિકારી ૮ લાખની લાંચ લેતા ઝડપાયો

708

અમદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી પર છઝ્રમ્ એ ટ્રેપ કરી છે. છઝ્રમ્એ છટકુ ગોઠવતા આસિસ્ટન્ટ કમિશનર લાંચ લેતા ઝડપાયા છે. આસિ. કમિશનરે ૮ લાખની લાંચ માંગતા છઝ્રમ્માં ફરિયાદ દાખલ થઇ હતી. આસિ. કમિશનર સુરેશચંદ્ર મીના સહિત ૪ લોકોની છઝ્રમ્એ ધરપકડ કરી છે.

આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિઓની પણ ઘરપકડ કરવમાં આવી છે. જેમાં સુનિલ પટણી નામનો વ્યક્તિ જે પણ આવક વેરા વિભાગમાં છે. આવકવેરામાં એસેસમેન્ટ ન કરવા માટે લાંચ લેવાના કેસમાં ૈં્‌ના આસિસ્ટન્ટ કમિશનર સહિત ૩ને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતા. લાંચ પ્રકરણમાં એક વ્યક્તિ ફરાર છે. ૮ લાખની લાંચ લેવામાં મદદગારી કરનાર પતિ-પત્ની સહિતના સામે ગુનો નોંધાયો હતો.

Previous articleભાજપે લોકસભાની ચૂંટણીને લઇ કમર કસી, આ રીતે થશે ટેકનોલોજીનો ઉપયોગ
Next articleબે ટંકનું પુરુ ન થતાં વધુ એક ખેડુતે અમરેલીમાં મોત વ્હાલુ કર્યુ