એકસેલ ક્રોપ કેર લી. ભાવનગર દ્વારા શિશુવિહાર ખાતે એકસેલ એકસપ્રેશન-ર૦૧૮નજો સમાપન કરવામાં આવ્યો હતો. બીજા દિવસે માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગની વિવિધ સ્પર્ધાઓ સુગતગીત, સમાચાર વાંચન, સામાન્ય જ્ઞાન, સમુહગીત સહિતની સ્પર્ધાઓ યોજાયેલ જેમાં આજે શાળાના ૭૦૦થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એકસેલ કોપ કેર લી. દ્વારા સતત ર૧ વર્ધથી આ આયોજન કરવામાં આવે છે.