સમીર શાહનો વર્કશોપ યોજાયો

829

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ભારતીય અર્થતંત્રની સિધ્ધી વિષય ઉપર સમીર શાહનો વર્કશોપ યોજાયો હતો.  જેમાં, તેમને હાલના સમયમાં ભારતીય અર્થતંત્રમાં વર્તમાન સમયમાં ભારતના બજારોમાં ફેરફારોથી કેવી રીતે અસરો થતી હોય છે, અને આ અસરોથી અર્થતંત્રમાં હકારાત્મક વલણની સાથે કેવા ફેરફારો થતાં જોવા મળે છે. હાલના સમયમાં દુનિયાના દેશોમાં ભારતીય અર્થતંત્ર કેવી રીતે તેની સિધ્ધિઓ હાંસલ કરેલ છે. તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleજય માળનાથ ગૃપ દ્વારા રક્તપિત દર્દીઓને ગરમ કપડાનું વિતરણ
Next articleઆંતર યુનિ. રાઈફલ શુટિંગમાં પસંદગી પામતી નિહારીકા