જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ભુમ્ભલી કન્યા શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંકલ્પ પત્ર વાંચન,નિબંધલેખન,શેરી નાટક,સૂત્ર લેખન અને અંતે શાળાની વિદ્યાર્થીનિઓ દ્વારા મતદાન જાગૃતિ વિષય પર રંગોળી નું સર્જન કર્યું હતું.સફળ બનાવવા સમગ્ર સ્ટાફે મહેનત કરી હતી.