રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરનો ૪૧મો જન્મદિન ઉજવાયો જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂએ મો મીઠા કરાવી તેમજ અંબીરષભાઈ દ્વારા હોસ્પિટલ ફ્રુટ, ગરીબ પરિવારને ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટ અને ર૦૦ ગરમ ધાબળાનું વિતરણ કરાયું.
આજે રાજુલાના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરનાો ૪૧મો જન્મદિન અલગ રીતે ઉઝવણી કરી જેમાં ર૦૦ ફુટના પૅ૦૦ ગ્રામના પેકેટ કરી હોસ્પિટલે જરૂરીયાતમંદ દદ્ર્યીઓને તેમજ ઝુંપડ પટી વીસ્તારમાં ગરીબ પરિવારને પ૦૦ ગ્રામ લેખે ર૦૦ ફુડ પેકેટ અને ર૦૦ નંગ ગરમ ધાબળાનું વિતરણ કરાયું તેમજ જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂએ મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવી આજે કોંગ્રેસ પરિવારના તમામ આગેવાનોએ અંબરીષભાઈ ડેરને ૪૦ પુરા કરી ૪૧માં જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.