ક્રિસમસ નિમિત્તે ચર્ચમાં રોશનીનો ઝળહળાટ

513

આગામી તા.રપ ડિસેમ્બરે રાજ્ય સહિત સમગ્ર દેશ-વિદેશમાં ખ્રિસ્તીઓનું નૂતન વર્ષ ક્રિસમસની ઉજવણી કરવામાં આવનાર છે. ક્રિસમસ પર્વને લઇને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જેમાં ગુજરાત કોલેજ નજીક ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Previous articleરાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્‌, પવનનું જોર ઘટતાં લોકોને રાહત
Next articleત્રણ સિંહના મોત મામલે કેન્દ્ર સરકાર અને રેલવે જવાબ આપે : ગુજરાત હાઈકોર્ટ