શિવાજીસર્કલ પાસે ગટર ઉભરાઈ

849

શહેરના શિવાજીસર્કલ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા ગટરના ગંદા પાણી શિવાજીસર્કલ ફરતે રોડ પર ફરી વળ્યા છે અને દુર્ગંધ મારી રહ્યાં છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવા માંગ ઉઠવા પામી છે.

Previous articleદરિયામાં દિવસભરની શોધખોળ બાદ એકપણ ખલાસીનો મૃતદેહ મળ્યો નહીં
Next articleમંગળનાં મીનરાશિનાં ભ્રમણનો રાશિવાર પ્રભાવ