ક્રિસમસ નિમિત્તે દેવળોમાં ઝળહળાટ

940

તા. રપ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી પરિવાર દ્વારા ક્રિસ્મસ પર્વની ઉજવણી કરાશે જે નિમિત્તે ભાવનગર ખાતે આવેલા સીએનઆઈ ચર્ચ, સેન્ટર ઝેવીયર્સ સ્કુલ સહિત મીશનરી સ્કુલો અને દેવળોમાં આકર્ષક રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. એક સપ્તાહ સુધી ક્રિસમસની ઉજવણી બાદ ૧, જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે અને દેવળોમાં પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

Previous articleશહેરમાં ખોડીદાસ શૈલીના ચિત્રોનું પ્રદર્શન, ૩૩ ચિત્રકારોનું સન્માન
Next articleતળાજા, મહુવા, પાલિ. પંથકની શાળામાં શિક્ષણ પ્રેમી દાતાઓ તરફથી સખાવત