શિક્ષિણ સમિતિની અક્ષરપાર્ક શાળા નં.૫૨ માં ખેલ મહાકુંભ અંતર્ગત શહેર કક્ષાએ પ્રથમ આવેલા બાળકોનું સન્માન તેમજ રાજ્યકક્ષાએ ઉર્તિણ થયેલ અને યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનારનો સન્માન સમારોહ આજે શિક્ષણ સમીતીના ચેરમેન તથા ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.