GujaratBhavnagar માંડવડા-ર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ By admin - December 25, 2018 989 મોટી પાણીયાળી કલસ્ટર કક્ષાનો ગુરૂવંદના કાર્યક્રમ તથા સુશીલાબા રંગમંચ અને કલસ્ટર કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું માંડવડા-ર પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી.