જારફાબાદના વઢેરા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુર્હુત

941

જાફરાબાદ શહેર અને તાલુકાના વઢેરા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા મંજુર થયેલ નવી ર પ્રાથમિક શાળાનું ખાત મુહુત કરતા મામલતદાર ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી ગ્રામ પંચાયત સરપંચો ગામ આગેવાનોની હાજરીમાં ખાતમુહુર્ત કરાયું હતું.

જાફરાબાદ શહેર અને તાલુકાના વઢેરા ગામે નવી પ્રાથમિક શાળાઓનું ઈ. દ્વારા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મંજુર થયેલ ર પ્રાથમિક શાળાઓના ખાતમુહુર્ત મામલતદાર ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી કે.પી.વઢેર, તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેળ, સરપંચ કાનાભાઈ વાઘેલા, ઉપસરપંચ યુવા નેતા લખમણભાઈ બાંભણીયા, માજી સરપંચ લખમણભા, સામાજીક કાર્યકર હીમરભાઈ કોટડીયા, ગ્રામ પંચાયતના નવા જુના સદસ્યો, તાલુકા સદસ્ય મસરીભાઈ શાળાના તમામ શિક્ષકગણોની હાજરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આદેશ મુજબ સરપંચ કાનાભાઈ અને ઉપસરપંચ લખમણભાઈ મામલતદાર ચૌહાણભાઈ દ્વારા વિધીવત રીતે પ્રાથમિક શાળા જયા નવી બનવા જઈર હેલ છે તે ભુમી પર ખાતમુહુર્ત કરાયું હતું.

Previous articleશહિદ ઉધમસિંહને પુષ્પાંજલિ કાર્યક્રમ
Next articleપૂ. મોરારિબાપુએ ૧૦૦ ગણિકા પુત્રીઓનો વિવાહ સંકલ્પ જાહેર કર્યો