GujaratBhavnagar શિશુવિહારમાં સાયકલ ભેટ વિતરણ By admin - December 28, 2018 748 ભાવનગર શહેરમાં સાયકલ ભેટ દેવાના શિશુવિહાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનગર પાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેષભાઈ રાવળ પ્રાસંગિક પ્રવચન કરીને સાયકલ ભેટ દેવાની પ્રવૃત્તિની ભારે પ્રસંસા કરીને આ કાર્યને બિરદાવ્યું હતું.