દામનગર શહેરમાં વતનના રતન કેળવણી કાર દાતા કે કે નારોલા પ્રાથમિક શાળાના કરશનભાઇ નારોલાનું સર્વજ્ઞાતિ દ્વારા બહુમાન કરાયું દામનગર શહેરની કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે ટી પી ઓ ગોપાલભાઈ અધેરા સહિતે દીપ પ્રાગટય કરી સન્માન સમારોહ ખુલ્લો મક્યો શાળાની બાળાઓએ સ્વાગત ગીતથી સર્વોનું સ્વાગત કર્યું સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા આફરીન કરતી કૃતિઓ રજૂ કરતી બાળાઓને મહાનુભવો દાતાઓ દ્વારા પ્રોત્સાહન પુરસ્કાર આપ્યો હતો શહેરભરમાંથી લેઉવા પટેલ માલધારી બ્રહ્મસમાજ રઘુવંશી દાઉદી વ્હોરા મુસ્લિમ જેન લુહાર સુથાર સહિત અઢારે આલમની ઉપસ્થિતિમાં દાતા પરિવારનું ભવ્ય બહુમાન કરાયું હતુ.ં
લાઠી ટીપીયો અધેરા અધ્યક્ષતામાં વતનના રતન શાળા સંકુલના દાતા કરશનભાઈ નારોલા પરિવારનું વિશિષ્ટ સન્માન કરતા નગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા દામનગર ચેમ્બર ઓફ કોમર્સ ના અમરશીભાઈ નારોલા દશાશ્રી જેન મહાજન ના દિલીપભાઈ અજમેરા લેઉવા પટેલ પ્રગતિ મંડળના ઝવેરભાઈ નારોલા દાઉદી વ્હોરા સમાજ ના બદરૂદીનભાઈ માકડા રજનીભાઇ ધોળકિયા નવજ્યોતના શિયાણી સ્વામી નારાયણ ગુરુકુલ ના પ્રિન્સિપાલ ડોબરીયા સવાણી પ્રાથમિક શાળાના રાંચીયા મગનભાઈ નારોલા કાળુભાઈ નારોલા પુનાભાઈ દીક્ષિત દેવેન્દ્ર જુઠાણી કિશોરભાઈ ભટ્ટ અરજણભાઈ નારોલા નગર પાલિકા સદસ્યો હિંમતભાઈ આલગિયા ધીરુભાઈ નારોલા રાજેશભાઈ કનાડીયા માલધારી સમાજ ના ભૂરાભાઈ સાસલા બીઆરસી સલીમભાઈ લોહિયા કે કે નારોલા પ્રાથમિક સમસ્ત શિક્ષક પરિવાર મીનાક્ષીબેન નેહલબેન કિરણબેન દામનગર શહેરના દરેક સમાજની ઉપસ્થિતિ માં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.