કૃભકોના ડીરેકટર પરેશભાઈએ જન્મ દિવસની અનોખી ઉજવણી કરી

710

કૃભકોના ડીરેકટર પરેશભાઈ પટેલ જે કોંગ્રેસના મોટા નેતા હોવા છતાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે તેમણે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. પ્રાથમિક ધોરણથી લઈને માધ્યમિક ધોરણમાં ભણતાં તમામ સહાધ્યાયી તેમજ પોતાને ભણાવનાર ગુરૂજનોને એકત્રિત કરી સમુહભોજન તથા સંસ્મરણો વાગોળવાની અખોખી રીતથી આવનાર સૌ ગદગદીત બન્યા હતા. પોતાના પ્રસંગની આવી અનોખી ઉજવણી જાણકારો તથા મિત્રોમાં અહોભાવ અને ચર્ચાનું કારણ બની હતી.

Previous articleગુસ્તાખી માફ
Next articleસંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘનો સ્નેહ મિલન સમારંભ ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો