રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રતિવર્ષ શૈક્ષણિક સંસ્થાઓમાં લેવાતી રાજય સ્તરની સ્વામી વ વિેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધામાં જ્ઞાન મંજુરી સ્કુલ, રાળગોન (તા. તળાજા)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થી બારૈયા ચિંતનકુમાર પ્રવિણભાઈની જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતા શાળા પરિવારે ગૌરવ સાથે અભિનંદન પાઠવ્યા છે.