ભાવનગર સીતારામ યુવા શક્તિ સંગઠન દ્વારા ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરી ૩૧ ડિસેમ્બર ઉજવણી કરવામાં આવી હતી. જેમા ભાવનગર સીતારામ યુવા શક્તિ સંગઠનના પ્રમુખ ઈનદજીતસિંહ પરમાર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા, વૈભવભાઈ (વિશ્વ હિન્દુ પરિષદ), રોહીતભાઈ સંગતાણી, ભાર્ગવભાઈ જોષી રાજદીપસિંહ ગોહિલ તેમજ જય ભાઈ દ્વારા ગરીબોને ફ્રુટ વિતરણ કરી ૩૧ ડીસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરીને યુવા પેઢીને ઉદાહરણ આપીને સંદેશો આપ્યો છે.