બોલીવુડના દિગ્ગજ એક્ટર-રાઈટર કાદરખાનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેમના દિકરા સરફરાઝ ખાને કાદરખાનના નિધનની પુષ્ટિ કરી છે. કેનેડાની હોસ્પિટલમાં કાદરખાને અંતિમ શ્વાસ લીધા.
બોલિવુડ દિગ્ગજ એકટર કાદર ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન થયુ છે. સ્થિતિ ગંભીર થવા પર તેમને થોડાક સમય પહેલા જ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ કનિદૈ લાકિઅ લેવામાં તકલીફ થતા વેન્ટીલેટર પર રાખવામા આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર કેનેડામાં એક હોસ્પીટલમાં ચાલી રહી હતી. કાદરખાનને અંતિમવાર કનિદૈ લાકિઅ ૨૦૧૫મા અકિલા આવેલી ફિલ્મ ‘દિમાગ કા દહી’માં જોવામાં આવ્યા હતા. કાદરખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે કાદરખાને કોમેડી રોલ્સને કનિદૈ લાકિઅ વધુ પસંદ કર્યો હતો. કાદર ખાનની કેટલીક એવી ફિલ્મો જે લોકોને સૌથી વધુ પસંદ અકીલા આવી છે. જેમાં બાપ નંબર બેટા દસ નંબરી, દુલ્હેરાજા, કુલી કનિદૈ લાકિઅ નંબર-૧, સાજન ચલે સસુરાલ, હમ, મુજસે શાદી કરોગી, હિમ્મતવાલા, મેં ખિલાડી તુ અનાડી, આંખે, સિક્કાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ કનિદૈ લાકિઅ પહેલા પણ કાદરખાનના નિધનના અહેવાલો આવ્યા હતા. જો કે આ ખબરોને સરફરાજ ખાને અફવા ગણાવીને કહ્યું હતુ કે કાદરખાનની સારવાર ચાલુ છે. કાદરખાનના પુત્રએ કનિદૈ લાકિઅ સરફરાજે પીટીઆઇ સાથેની વાતચીતમાં આ અંગે જાણકારી આપી કારખાનને પ્રોગ્રેસીવ સુપ્રાન્યુડલીયર પાલ્સી કામ કરવાનું બંધ થઇ ગયું હતું તેમની સ્થિતી કનિદૈ લાકિઅ વિશે જાણકારી મળવા પર ફેન્સથી તોડીને ફિલ્સની સ્ટારો કાદરખાનનું સ્વાસ્થ્ય સારૂ થવાની પ્રાર્થન કરી રહ્યા હતાં. સુત્રોના જણાવ્યા મુજબ કાદરખાને કનિદૈ લાકિઅ ૩૧ ડીસેમ્બરે સાંજે ૬ વાગ્યે કેનેડાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ૩૧ ડિસેમ્બરના રોજ કાદર ખાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાની પુષ્ટી તેમના પુત્ર શર્ફરાઝે કરી હતી. અભિનેતાની અંતિમવિધિ કેનેડામાં જ કરવામાં આવશે. કાદર ખાનના પુત્ર શર્ફરાઝે જણાવ્યું હતું કે ‘મારા પિતાનું ૩૧ ડિસેમ્બરના સાંજે ૬ કલાકે (કેનેડા સ્થાનિક સમય) નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેઓ ગઈકાલે કોમામાં સરી પડ્યા હતા. છેલ્લા ૧૬-૧૭ સપ્તાહથી હોસ્પિટલના બિછાને હતા.’ અભિનેતાની બીમારીમાં તેમની માટે પ્રાર્થના કરનાર તમામ હિતેચ્છુઓ અને શુભચિંતકોનો તેમણે આભાર વ્યકત કર્યો હતો. કેનેડામાં કાદર ખાનનો સમગ્ર પરિવાર રહેતો હોવાથી અભિનેતાની અંતિમ વિધિ કેનેડામાં જ કરવામાં આવશે તેવી પુષ્ટી તેમના પુત્રએ કરી હતી.ઙ્ગ ૧૯૮૦-૯૦ના દાયકામાં કાદર ખાને બોલીવૂડમાં એક ટોચના કલાકાર તરીકેનું નામ બનાવ્યું હતું. અગાઉ ગત સપ્તાહે ભારતમાં તેમના નિધનની અફવાહ વહેતી થઈ હતી જો કે બાદમાં પુત્રએ તેનું ખંડન પણ કર્યું હતું. ખાનને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાથી તબીબોએ તેમને સામાન્ય વેન્ટિલેટર પરથી વેન્ટિલેટર પર ટ્રાન્સફર કર્યા હતા. સૂત્રો પાસેથી માહિતી મળ્યા મુજબ તેઓ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુકલીયર પાલ્સીથી પીડાતા હતા જેમાં વ્યકિત પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને ચાલવામાં તકલીફ પડે છે તેમજ ચિતભ્રમ થઈ જાય છે.
ફિલ્મ જગતમાં આવ્યા પહેલા કાદરખાન કોલેજમાં લેકચરર હતા..
ભારતીય સીને જગતના ખ્યાતનામ કલાકાર કાદર ખાનનું ૮૧ વર્ષે કેનેડામાં અવસાન થયાના સમાચારથી નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ કનિદૈ લાકિઅ છે. કાદર ખાનનો જન્મ અફઘાનીસ્તાનના કાબુલમાં થયેલ. તેમણે સરકારી શાળામાંથી શિક્ષણની શરૂઆત કરેલ. તેમણે ઈસ્માઈલ કોલેજમાંથી પોતાનું ગ્રેજયુએશન કનિદૈ લાકિઅ પુરૂ કરેલ. ઉપરાંત અકિલા તેઓએ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં પણ કરેલ. ફિલ્મોમાં આવ્યા પહેલા કાદર ખાન એક કોલેજમાં લેકચરર તરીકે કાર્યરત હતા..