બરવાળામાં ટીબી જન જાગૃતિ કાર્યક્રમ

660

જિલ્લા ક્ષય અધિકારી બોટાદના માર્ગદર્શનથી બરવાળા તાલુકાના બરવાળા સા આ કેન્દ્ર ખાતે બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં ડાભી ભાઈ સેથળી વાળા તથા ગામની આશાબહેનોની સબેરાબેન, કોમલબેન, વસંતબેન, ગીતાબેન, રેખાબેન, રૂપલબેન વગેરે આશાબેનોની હાજરીમાં ટીબી રોગના લક્ષણો, રોગનું નિદાન સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફતમાં થાય છે ટીબીની સારવાર ૯૯ ડોટસ મફતમાં દ્વારા મફતમાં થાય છે. આવી સરસ સમજણ બરવાળા એસ.ટી.એસ. સંજયભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી.

Previous articleરાષ્ટ્રીય વોવિનમ સ્પર્ધામાં આરજેએચ હાઈસ્કુલે ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા
Next articleસુવર્ણ કાલીન ભારત સિક્કા પ્રદર્શન