માઇનસ ૧૭ ડિગ્રીમાં કાટમાળ નીચે ૩૬ કલાક જીવિત ૧૧ માસનું બાળક મળ્યું

682

રશિયામાં એક શહેર છે માગ્નિતોગોર્સ્ક. આ શહેરનું તાપમાન અત્યારે દિવસે શૂન્યથી -૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. પરંતુ હૃદયને થીજવી દેતી ઠંડીમાં પણ કનિદૈ લાકિઅ ૧૧ મહિનાનું એક બાળક કાટમાળ નીચેથી મળી આવ્યું છે. ખુશીની વાત એ છે કે આ બાળક જીવિત છે. હકીકતમાં સોમવારના રોજ શહેરમાં થયેલા ગેસ વિસ્ફોટમાં કનિદૈ લાકિઅ એક એપાર્ટમેન્ટ અકિલા કોમ્પલેકસ પડી ગયું હતું. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળ મહેનત કરી રહ્યું હતું. પરંતુ આ બચાવ કામગીરી કનિદૈ લાકિઅ દરમિયાન બચાવ દળને એક ૧૧ મહિનાનું બાળક કાટમાળ નીચેથી મળી આવ્યું જેના શ્વાસ અકીલા ચાલી રહ્યાં હતાં. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બચાવ દળને કનિદૈ લાકિઅ બાળકના રડવાનો અવાજ સંભળાયો અને ત્યારબાદ તેની શોધ શરુ કરવામાં આવી અને તેને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યું. આ બહાદૂર બાળકનું નામ ઈવાન છે જેની કનિદૈ લાકિઅ હાલત અત્યારે ગંભીર છે. તેને સારા ઈલાજ માટે રાજધાની મોસ્કો મોકલવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળક આશરે ૩૬ કલાક કાટમાળમાં દટાયેલું કનિદૈ લાકિઅ રહ્યું. આ દુર્ઘટનામાં એ માસૂમને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે તેને કાટમાળમાંથી કાઢવામાં આવ્યું આવ્યું તો ખ્યાલ આવ્યો કે ઠંડીથી સુન્ન કનિદૈ લાકિઅ પડી ગયું છે. તો આ સાથે જ તેને માથાના ભાગે ઈજાઓ પણ પહોંચી છે અને હાથ તેમ જ પગમાં ફ્રેકચર પણ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાળકની માતા સુરક્ષિત કનિદૈ લાકિઅ છે જે પોતાના બાળકને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article૧ લાખની વ્યાજમુકત : લોનખેડૂતોને મળશે એકરે રૂ. ૪૦૦૦