મુંબઇનો વેપારી બન્યો સાઇબર ક્રાઇમનો ભોગ રાતે આવ્યા છ મિસ્ડ કોલ અને કપાઇ ગયા ૧.૮૬ કરોડ રૂપિયા

598

મુંબઈના માહિમમાં એક વ્યાપારીના ફોન પર આવેલા છ મિસ્ડ કોલને કારણે તેની કંપનીના ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા ઉપડી ગયા. જાણકારી અનુસાર, આ ચોરી સિમ કાર્ડ સ્વેપના કનિદૈ લાકિઅ કારણે થઈ. આજકાલ આ જ રીતે મોબાઈલ યૂઝર્સ સાથે છેતરપિંડી થઈ રહી છે. પીડિતે જયારે મિસ્ડ કોલ કરનારા નંબર પર ફોન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કનિદૈ લાકિઅ તેમને ખબર પડી અકિલા કે, તેમનું સિમ કાર્ડ ડીએકિટવેટ થઈ ગયું છે. પીડિતનું નામ વી શાહ જણાવાઈ રહ્યું છે. ૨૭-૨૮ ડિસેમ્બરની રાતે આશરે લગભગ ૨ કનિદૈ લાકિઅ વાગ્યે તેમના ફોન પર ૬ મિસ્ડ કોલ આવ્યા. સવારે જયારે તેમણે આ નંબર્સ પર કોલ કરવાની અકીલા ટ્રાય કરી ત્યારે તેમને ખબર પડી કે, તેમનું કાર્ડ ડી-એકિટવેટ કનિદૈ લાકિઅ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, મિસ્ડ કોલ કરનારાઓમાંથી એક નંબર ૅ૪૪થી પણ શરૂ થાય છે જે યુનાઈટેડ કિંગડમનો કોડ છે. શાહે જયારે પોતાના કનિદૈ લાકિઅ સર્વિસ પ્રોવાઈડર પાસેથી આ વિશે જાણકારી માગી ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, તેમની જ રિકવેસ્ટથી સિમ કાર્ડ બ્લોક કરાયું છે. આના પર શાહને કનિદૈ લાકિઅ શંકા થઈ કારણ કે, તેમણે સિમ બ્લોક નહોતું કરાવ્યું. શાહ બેંક ગયા ત્યારે તેમને ખબર પડી કે, તેમની કંપનીના ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા ઉપડી ગયા કનિદૈ લાકિઅ છે. જાણકારી અનુસાર આ રૂપિયા ૧૪ અલગ-અલગ ખાતાઓમાં ૨૮ ટ્રાન્ઝેકશન્સ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બેંકના પ્રયાસો બાદ ૨૦ લાખ રૂપિયા તો કનિદૈ લાકિઅ પાછા આવી ગયા પણ બાકીના રૂપિયાનું કંઈ ન થઈ શકયું. જાણકારી અનુસાર, ૨૭ ડિસેમ્બરની રાતે ૧૧.૧૫ વાગ્યે સર્વિસ પ્રોવાઈડર પાસે સિમ રિપ્લેસમેન્ટ રિકવેસ્ટ નોંધાવવામાં આવી, ત્યારબાદ ૨૮ ડિસેમ્બરે રાતે ૨ વાગ્યે મિસ્ડ કોલ આવ્યા. શાહે અમારા સહયોગી મુંબઈ મિરર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘મારી કંપનીનું ખાતુ મારા ફોન નંબર સાથે જોડાયેલું છે પણ મેં કયારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, આ રીતે અને આટલી સરળતાથી મારા ખાતામાંથી આટલા બધા રૂપિયા નીકળી જશે.’ બીકેસી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક જ્ત્ય્ નોંધાવવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘અમને આશંકા છે કે, છેતરપિંડી કરનારાઓ પાસે શાહના સિમ કાર્ડનો એકસેસ હતો, ત્યારે તે લોકોએ સિમ કાર્ડ બદલવાની રિકવેસ્ટ નાખી. શાહ આ વિશે જાણતા હતા કે નહીં તે જાણવા તે લોકોએ રાત ફોન કર્યો જયારે ફોન સાયલન્ટ મોડ પર હતો

Previous articleશિરડી સાઇબાબા મંદિરને ૧૧ દિવસમાં મળ્યું રૂ. ૧૪ કરોડ ૫૪ લાખનું દાન
Next articleસબરીમાલા વિવાદ : હિંસામાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત : હિંદુવાદી સંગઠનોનું રાજ્યવ્યાપી બંધ