મુલ્લપુરમમાં મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનનું પૂતળું ફુંકવામાં આવ્યું અને જયારે ભાજપની મહિલા મોરચાના કાર્યકર્તાઓએ સચિવાલય પરિસરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયની કનિદૈ લાકિઅ પાસે બળજબરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી
સબરીમાલા મંદિરમાં બુધવારે કનિદૈ લાકિઅ બે મહિલાઓના પ્રવેશ અકિલા બાદ થયેલા પ્રદર્શનમાં ઈજાગ્રસ્ત એક મહિલાનું ગુરૂવારે મોત થઈ ગયું છે. આ મહિલા સબરીમાલા કર્મ સમિતિની કાર્યકર્તા હતી. કનિદૈ લાકિઅ મહત્વનું છે કે, બુધવારે બે મહિલાઓની સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં અકીલા પ્રવેશ કરવા પર ઘણા સ્થળે વિરોધ પ્રદર્શન થયું હતું. તેમના કનિદૈ લાકિઅ પ્રવેશ બાદ વિભિન્ન હિન્દુવાદી સંગઠનોના એક મુખ્ય સંગઠને આજે રાજયવ્યાપી બંધનું એલાન કર્યું હતું. મહિલાઓના મંદિરમાં પ્રવેશના સમાચાર ફેલાયા કનિદૈ લાકિઅ બાદ, દક્ષિણપંથી સમૂહોના કાર્યકર્તાઓનો વિરોધ કરતા રાજમાર્ગ પર અસર પડી હતી. તેમણે દુકાનો અને બજારો બંધ કરાવી હતી. સબરીમાલા કર્મ સમિતિની કનિદૈ લાકિઅ તરફતી સવારથી સાંજ સુધી બંધની જાહેરાત કરતા તેના નેતા કેપી શશિકલાએ કહ્યું કે, સરદારે ભકતો સાથે છેતરપિંડી કરી છે. પ્રતિબંધિત ઉંમર વર્ગ (૧૦ કનિદૈ લાકિઅ થી ૫૦ વર્ષ)ની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ૨૮ સપ્ટેમ્બરના નિર્ણય વિરુદ્ઘ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી સમિતિના લોકોએ કનિદૈ લાકિઅ પ્રદર્શનમાં તેમનો સહયોગ કરવાની અપીલ કરી હતી. શશિકલાએ કહ્યું કે, પિનરાઈ વિજયને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે ત્યાં સુધી પ્રદર્શન ચાલું રહેશે. શશિકલાએ કહ્યું કે, સરકારે કાયરની જેમ કામ કર્યું અને મહિલાઓને વહેલી સવારે મંદિર લઈ ગઈ હતી. મહત્વનું છે કે, કાળા કલરના કપડા પહેરેલી બે મહિલાઓ કનકદૂર્ગા (૪૪ વર્ષ) અને બિંદૂ (૪૨ વર્ષ)એ હિન્દુવાદી સંગઠનોની તમામ ધમકીઓને પરવા કર્યા વિના બુધવારે વહેલી સવારે અયપ્પાના સબરીમાલા મદિંરમાં પ્રવેશ કરીને વર્ષો જૂની પરંપરા તોડી દીધી હતી. આ ઘટના બાદ ભાજપ અને હિન્દુવાદી સંગઠનોએ કેરલમાં હિંસક પ્રદર્શન કર્યું હતું. રાજય સચિવાલય આશરે પાંચ કલાક સંઘર્ષ સ્થળમાં ફેરવાઈ ગયું અને સત્ત્।ામાં રહેલી માકપા તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી અને એકબીજા પર પથ્થર ફેંકયા હતા. પોલીસે સ્થિતિને નિયંત્રિત કરવા માટે પાણી અને આંસુ ગેસના સેલ છોડ્યા હતા. મુલ્લપુરમમાં મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનનું પૂતળું ફુંકવામાં આવ્યું અને જયારે ભાજપની મહિલા મોરચાના કાર્યકર્તાઓએ સચિવાલય પરિસરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયની પાસે બળજબરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, ઘણા સ્થાનો પર સત્ત્।ામાં રહેલી માકતાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી તેનાથી તણાવ ઉભો થયો હતો. પથનમતિત્તા જિલ્લાના કોન્ની અને કોઝેનચેરીમાં સરકારે કેએસઆરટીસી બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિર આ જિલ્લામાં આવેલું છે. રાજયભરમાં મંદિર સાથે જોડાયેલા દેવસ્વોમ બોર્ડના કાર્યાલયોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી