પ્રશ્નોરા નાગર જ્ઞાતિની પાંચમી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભાવનગરના રેલ્વે ગ્રાઉન્૯ પર કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજયમાંથી શહેરોમાંથી ટીમો આવી હતી અને ભાગ લીધો હતો. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, બરોડાની ટીમ ભાગ લીધો હતો. જેમાં પ્રશ્નોરા નાગર જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો.