ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં રાજેન્દ્ર મોરી સમાજના પડકારો વિષય ઉપર વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિસ્તૃત જ્ઞાન મળી રહે તે અંતર્ગત સમાજમાં કેવા કેવા પડકારો આવે છે? તેના વિશે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.