ભારતીય કિસાન સંધે જલ્લા કલેકટર અમરેલીને વિવિધ માંગ સાથે આવેદન પત્ર પાઠવતા ભારતીય કિસાન સંધના અગ્રણીઓ સાથે વિશાળ સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી વીજળી પાણી પાકવીમો દેવામાફી સહિત અનેકો માંગ માટે તા૮/૧ ના રોજ ગુજરાત પ્રદેશ મંત્રી સામતભાઈ, પ્રદેશ કારોબારી સદસ્ય ધીરુભાઈ, દેવરાજભાઈ, જિલ્લા અધ્યક્ષ વસંતભાઈ ભંડેરી, લાલજીભાઈ બાબુભાઇ વરુ અને જિલ્લા અને તાલુકા ના તમામ હોદ્દેદારો ની બહોળી હાજરી નામદાર સરકાર ને આવેદન પત્ર માં દર્શવાય ની માંગો વહેલી તકે સ્વીકારવા અનુરોધ કરાયો હતો