શહેરના ઘોઘારોડ પર રસ્તો પહોળો કરવા માટે મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં આજે રામાપીર મંદિર આસપાસના ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પુર્વ શિતળા માતાજીનું મંદિર પણ હટાવી નવું બનાવવામાં આવ્યું હતું.