વલભીપુર ભાજપ  દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

532

વલભીપુર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે શહિદ ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઉમરાળા ભાજપ દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ
Next articleઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ