વિશ્વમાં૮ ડિસેમ્બરે માનસિક વિકલાંગતા દિવસ મનાવાય છે. ત્યારે ગાંધીનગરના હેત ફાઉન્ડેશન દ્વારા માનસિક વિકલાંગતા દિવસની ઉજવમી કરાઇ હતી. જેમાં બાળકોને જુદા જુદા ફરવા માટે લઇ જવામાં આવ્યા હતાં. તેમાં ગાર્ડન, ધાર્મિક સ્થળ અને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. તેમજ બાળકોને ભોજનનો લાભ પણ અપાયો હતો. તેમ સંસ્થાના મિરાબેન ગઢવીએ જણાવ્યું હતું.