જવાહર મેદાનની ઝુપડપટ્ટી હટાવાઈ

1465

શહેરના જવાહર મેદાનમાં બનાવાયેલી ગેરકાયદેસર ઝૂપડપટ્ટી આજે તંત્ર દ્વારા હટાવાઈ હતી. અગાઉ રસાલા કેમ્પ સામેની આતાભાઈ વાળા રોડ પર રેલ્વેની જમીનમાં બનાવેલી ઝુપડપટ્ટી હટવાતા તે તમામે જવાહર મેદાનમાં ઝુપડા બાંધી દીધેલા જેને આજે તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા હતાં. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

Previous articleરાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ
Next articleસતાના સ્વાદમાંથી જ મહાભારત અને રામાયણ સર્જાયેલા – લેખક રામ મોરી