રાજુલ ખાતે ર૬મીએ રકતદાન કેમ્પનું આયોજન

608

રાજુલામાં આગામી ર૬ જાન્યુઆરીના રોજ સ્વ. દિનેશભાઈ સરવૈયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં આવનાર તમામ લોહી રાજુલા બ્લડ સ્ટોરેજમાં આ રક્ત અપાશે. જે રાજુલા માટે વપરાશે. આ રક્તદાન કેમ્પ કુંમારશાળામાં યોજાશે સવારે ૯ થી ૧ યોજાશે આ માટે સાગરભાઈ સરવૈયા જીતુભાઈ અનુભાઈ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleઆખી દુનિયામાં સૌથી ઝડપી વિકાસ કરતું રહેશે ભારત !
Next articleરાજુલાની સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ભરતી કરવા રજુઆત