શતકવીર રકતદાતાનું સન્માન કરતા સીટી DYSP મનીષ ઠાકર

944

ભાવનગર  રકતદાન માટે અગ્રેસર છે. ત્યારે શતકવીર રકતદાતા હનુમંતસિંહ ચુડાસમાએ પોતાના રકતદાનના ૧૧૧ રાઉન્ડ પુરા કરવાબ દલ આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે શુભેચ્છા મુલાકાતે ગયા હતાં. આ સમયે ડીવાયએસપી મનીષ ઠાકરે ભાવનગરની રક્તદાનની પ્રવૃત્તિને બિરદાવી હતી અને પોતાએ પણ હમણા જ ર૧મી વખત રક્તદાન કર્યું છે. આ સમયે ભાવનગરના તમામ રક્તદાતા સાથે શતકવીર રક્તદાત હનુમંતસિંહ ચુડાસમાને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleદામનગર શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલી યોજાય
Next articleઅંબિકા પ્રા.શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ