મુળ રાજુલાના વતની ભાજપના નિષ્ઠાવાન અને અનુભવી સીનીયર નેતા કીશોરભાઈ રેણુકાને ભાજપ પ્રદેશ દ્વારા આગામી ૧૫ લોકસભા ભાવનગર બોટાદ જીલ્લા સીટના વિસ્તારક તરીકે નિમણુંક થતા હાલ બોટાદ જીલ્લાના નાગલપુર ગામે જીલ્લા બારોટ સમાજ પ્રમુખ દીનેશભાઈ રેણુકા, પથુભાઈ રેણુકા બારોટ (એડવોકેટ) રજતભાઈ બારોટ, મુન્નાભાઈ બારોટ, બારોટ સમાજના આગેવાનો સાથે આગામી લોકસભા સીટના ઉમેદવાર ગમે તે હોય તેને જંગી બહુમતીથી જીતાડી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા ગંભીરતા પૂર્વક નિર્ણયો લેવાયા