દામનગરમાં રાત્રી દરમ્યાન અઝવાળાનો એકમાત્ર આધાર પણ ધરાશાયી થયો

797
GUJ13122017-7.jpg

દામનગર ભુરખીયા રોડ ચોકડી પાસે લાઈટ માટે ઉભો કરાયેલ ટાવર ને કોઈ વાહન દ્વારા ટોકર મારતા ધરાશય  નગર પાલિકા દ્વારા હાઈવર મેક્સ લાઈટ ટાવર ઉભો કરી શહેર ને અજવાફ્રું આપવા કરેલ વ્યવસ્થા માત્ર એક માસ માં પડી ગઈ નગર પાલિકા એ આ ટાવર ઉભો કરવા ત્રણ સ્થફ્ર પસંદ કર્યા હતા અને દામનગર શહેર માં વિકાસ કર્યો હોય તેવું દેખાય તે માટે શહેરી વિસ્તાર ની આભા ઉભી કરવા હાઈવર મેક્સ લાઈટ ટાવરો તો ઉભા કર્યા પણ તે એકા એક બહુજ ટુક સમય માં જ પડી કેમ ગયા? કઈ કંપની દ્વારા ફિટીંગ કરાયા ? શહેર ના ચોક વિસ્તાર માં ઉભા કરાયેલ હાઈવર મેક્સ લાઈટીંગ ટાવર આવી વાહન ની ટોકરો થી પડી જાય અને કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ વિકાસ કામો આટલા બધા તકલાદી કેમ ? દામનગર શહેર ના ભુરખીયા રોડ ચોકડી ઘનશ્યામનગર સોસાયટી ના ઝાડ પર વિકાસ આડો પડ્યો કેમ ? રાત્રે બનેલ આ ઘટના દિવસે ચાલતા રોડ પર પડે તો કેવો અકસ્માત થાય માત્ર એક માસ માં નવો ઉભો કરેલ લાઈટીંગ ટાવર પડતા શહેર માં આ કેવો વિકાસ સર્વત્ર શહેરી જનો ને વિચારતા કરી દીધા હતી.

Previous articleનાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદી
Next articleબારોટ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે