કલોલ શહેર તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ નરેશભાઇ શાહ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિજેન્દ્રસિંહ વાઘેલા, ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ ગાંધીનગર અનુસૂચિત જાતિ મોરચાના નિલેશભાઈ વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ વાઘેલા જિલ્લાના પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ પટેલ તથા કાઉન્સિલરો – કાર્યકર્તાઓ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમનું સંચાલન શહેર યુવા મોરચાના પ્રમુખ ભરતભાઇ પાસે દ્વારા કરવામાં આવ્યું.