દામનગરથી ભુરખિયા હનુમાનજી મંદિરે નવજ્યોત વિદ્યાલયના છાત્રોની પદયાત્રા દેશ ના સેન્ય માટે બલબુદ્ધિ વિદ્યા દેહુના દેવ સમક્ષ અનુષ્ઠાન કરતા છાત્રોએ દામનગરથી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચાલીસા પાઠ પઠન કર્યું હતું ૭૦ માં પ્રજાસતાક પર્વ એ ધ્વજ વંદન બાદ પદયાત્રા યોજાઈ નવજ્યોત વિદ્યાલયનું નાવીન્ય ૭૦માં પ્રજાસતાક પર્વ એ ધ્વજવંદન બાદ પદયાત્રા યોજી દેશના વીર જવાનો માટે જોમ જુસ્સાને શોર્ય માટે સાધના કરી સિત્તેરમાં રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી હતી.