એચઆઈએમ ઝકરીયા સ્કુલનો વાર્ષિક સ્પોર્ટસ ડે ઉજવણી કરાઈ

693

ભાવનગર શહેરની શિશુવિહારના પટાંગણમાં સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, રેન્જ આઈ.જી. નરસિંમા કોમાર, મુસ્લીમ સમાજના અગ્રણી આરફભાઈ કાલવા, પૂર્વ મેહુલભાઈ વડોદરીયા શિશુવિહાર સ્કુલના ટ્રસ્ટી ઈન્દાબેન હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ભાગ લીધો હતો.

Previous articleબરવાળા નગરપાલિકાનો ‘ટુ-સ્ટાર રેટિંગ’ માં સમાવેશ
Next articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી