લાખણકા પ્રા. શાળાનો સ્થાપના દિન

608

લાખણકા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, આઈઓસીના પ્લાન્ટના જનરલ મેનેજર નાણાવટી, તાલુકા સર્કલ મહાવિરસિંહ, સરપંચ નરેશભાઈ પટેલ, ઉપસરપંચ ગોવિંદભાઈ રબારી, પૂર્વ સરપંચ અનુભાઈ પટેલ, આચાર્ય મહાવીરસિંહ, રાજેન્દ્રસિંહ, જયદેવસિંહ, અશોકભાઈ, શિક્ષક મિત્રો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં પ્રજાસત્તાક પર્વની થયેલી ઉજવણી
Next articleજાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી