GujaratBhavnagar ઈશ્વરિયા : દંતરોગ નિદાન કેમ્પ By admin - January 29, 2019 600 અમરગઢ દંત મહાવિદ્યાલય દ્વારા ઈશ્વરિયા ગામે શુક્રવારે દંતરોગ નિદાન શિબિર યોજાયેલ. અહિં દાંતના દર્દી માટે વિનામુલ્યે નિદાન લાભ મળ્યો હતો.